Nagrik Sahayta Kendra
2

e sharm card

Tulsi parmar Oct 7, 2025 37 views
1 min read

🛠️ e-શ્રમ કાર્ડ – અણગોઠી શ્રમજીવી માટે રાષ્ટ્રીય ઓળખ

👷‍♂️ કોણ નોંધણી કરાવી શકે? મજૂર, રીક્ષાચાલક, ઘરકામદારો, ખેતમજૂર, દુકાનમાં કામ કરતા, મજૂરી પર કામ કરતા તમામ શ્રમજીવી

🎁 મેળવાતા લાભો: 
✅ ₹2 લાખ સુધીનું અકસ્માત વીમા કવર 
✅ વૃદ્ધાવસ્થામાં ₹3,000 માસિક પેન્શન 
✅ સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ 
✅ રાજ્ય બદલાય તો પણ લાભ ચાલુ રહે

📋 નોંધણી માટે જરૂરી દસ્તાવેજો: 
📌 આધાર કાર્ડ 
📌 મોબાઇલ નંબર 
📌 બેંક ખાતાની વિગતો

📲 હવે જ નોંધણી કરો અને તમારા હકના લાભો મેળવો!

How was this article?
TP

Tulsi parmar

customer
Since 2025 Contributor
About Tulsi parmar:
As a customer, they contribute valuable insights and information to help citizens access government services and stay informed about important updates.